ગુજરાતી પુસ્તકો (Gujarati Books)



      
ગોધરાના બાપજી મહારાજનું જીવનચરિત્ર (Godhrana Bapajiunu Jivancharitra)

સંપાદકો :- શ્રી ધીરુભાઈ મોદી અને શ્રી મુકુલભાઈ કલાર્થી , આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ:- 120, કિંમત:- ...Read more

સંપાદકો :- શ્રી ધીરુભાઈ મોદી અને શ્રી મુકુલભાઈ કલાર્થી , આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ:- 120, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટા કોઈ દંપતી જો તેમના સંસારવહેવારના ધર્ષણના રોદણાં રડે અથવા બીજાના દોષો બતાવે તો તેમને અચૂક ગોધરાના બાપજીનું જીવન ચરિત્ર 'આખરે મહાન તારો ખરી ગયો' વાંચવા આપતા. Read less

Oct 27, 2020
ધ્યેય અને ધ્યાન (Dhyey ane Dhyan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 116, કિંમત:- ₹ 10...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 116, કિંમત:- ₹ 10/- ‘આજકાલ તો જે તે બધાં આંખો બંધ કરીને ધ્યાન કરતા હોય છે એવી માન્યતામાં સપડાઈ ગયા છે.’ એવી એક નોંધ પૂજ્ય શ્રીમોટાએ કરી છે. આથી, નિમિત્તયોગે ધ્યાન વિશે લખવાનું થયું ત્યારે પૂજ્ય શ્રીમોટાએ અત્યંત સ્પષ્ટતાથી ધ્યાનનો અર્થ, એની પૂર્વતૈયારી, એ ક્રિયાની રીતો, ધ્યાન દરમિયાન થતા થતા અનુભવો વગેરેની પૂરતી સમજ આપીને શ્રેયાર્થીને યોગ્ય દિશા તરફ પ્રેર્યો છે. Read less

Oct 27, 2020
ભગતમાં ભગવાન (Bhagatma Bhagvan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:- 580, કિંમત:- ₹ 100...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:- 580, કિંમત:- ₹ 100/- પૂજ્ય શ્રીમોટાના પુસ્તકોના આધારે સંકલિત પ્રસંગોનું ક્રમવાર રસાત્મક વર્ણન ધરાવતું પુસ્તક. Publication year:- 2000 Read less

Oct 27, 2020
શ્રીમોટાવાણી 13-14 (Shree Motavani 13-14)

સંપાદક:- શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-76, કિંમત:- ₹ 10/- ભાગ 13:- શ્રી અનુપરામ ભટ્ટ સાહેબના ઘરે 01-04-1970 ના રોજ 'નિમિત્ત' વિષે થયેલ સત્સંગ. ભાગ 14:-પૂજ્ય શ્રી મોટા સાથે પ્રશ્નોતરી.

સંપાદક:- શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-76, કિંમત:- ₹ 10/- ભાગ 13:- શ્રી અનુપરામ ભટ્ટ સાહેબના ઘરે 01-04-1970 ના રોજ 'નિમિત્ત' વિષે થયેલ સત્સંગ. ભાગ 14:-પૂજ્ય શ્રી મોટા સાથે પ્રશ્નોતરી. Read less

Oct 23, 2020
શ્રીમોટાવાણી 11-12 (Shree Motavani 11-12)

સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 10/- ભાગ 11:- ચિખોદરા ઉત્સવ પ્રવચન. ભાગ 12:- વલ્લભ વિદ્યાનગર દીક્ષાદિન ઉત્સવ પ્રવચન.

સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 10/- ભાગ 11:- ચિખોદરા ઉત્સવ પ્રવચન. ભાગ 12:- વલ્લભ વિદ્યાનગર દીક્ષાદિન ઉત્સવ પ્રવચન. Read less

Oct 23, 2020
શ્રીમોટાવાણી 9-10 (Shree Motavani 9-10)

સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 92, કિંમત:- ₹ 10/- ભાગ 09:- જીવન અને કાર્યના પ્રસંગોનું વાંચન. ભાગ 10:- દીક્ષાદિન નિમિત્તે 08-02-1970 ના રોજ સીસવા ગામે,જી-ખેડા આપેલ પ્રવચન.

સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 92, કિંમત:- ₹ 10/- ભાગ 09:- જીવન અને કાર્યના પ્રસંગોનું વાંચન. ભાગ 10:- દીક્ષાદિન નિમિત્તે 08-02-1970 ના રોજ સીસવા ગામે,જી-ખેડા આપેલ પ્રવચન. Read less

Oct 23, 2020
શ્રીમોટાવાણી 7-8 (Shree Motavani 7-8)

સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 10/- ભાગ 07:- સુ...Read more

સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 10/- ભાગ 07:- સુરત આશ્રમે સવારે ફરવા જતી વખતે રેકોર્ડ થયેલ ગઝલો અને સત્સંગ , સ્વજનો સમક્ષ પ્રવચન. ભાગ 08:-કુંડલિની , શ્રી મોટાનાં બાનાં પુનર્જન્મ તેમજ બાનાં મુત્યુ ટાણે આપેલાં દર્શન જેવા વિવિધ પ્રસંગોનું સ્વમુખે વર્ણન. Read less

Oct 23, 2020
શ્રીમોટાવાણી 5-6 (Shree Motavani 5-6)

સંપાદક:- શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 108, કિંમત:- ₹ 10/- ભાગ 05:- શ્ર...Read more

સંપાદક:- શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 108, કિંમત:- ₹ 10/- ભાગ 05:- શ્રી કાંટાવાળા સાહેબને ઘરે 08-08-1974 ના રોજ શ્રી અનુપરામ ભટ્ટ થયેલ સત્સંગ. ભાગ 06:-શ્રી જયંતીભાઈ પટેલના ઘરે 03-05-1974 ના રોજ શ્રી અનુપરામ ભટ્ટ સાથે થયેલ સત્સંગ. Read less

Oct 23, 2020
શ્રીમોટાવાણી ભાગ 1-2 (Shree Mota Vani 1-2)

સંપાદક:-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:-84, કિંમત:- ₹ 10/- મોટાવાણી 1:- સને...Read more

સંપાદક:-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:-84, કિંમત:- ₹ 10/- મોટાવાણી 1:- સને 1972માં સુરતમાં ઉજવાયેલ દીક્ષાદિન પ્રસંગે કરેલ પ્રવચન મોટાવાણી 2:- સને 1974માં ટ્રિચિનાપલ્લીમાં ઉજવાયેલ ગુરુપૂર્ણિમા પ્રસંગે કરેલ પ્રવચન . Publication Year:-1992 Read less

Oct 21, 2020
શ્રી ઝીણાકાકા સાથે વાર્તાલાપ (Shree Zinakaka Sathe Vartalap)

લેખક:- ડૉ. મનસુખભાઇ પરસોત્તમભાઈ પટેલ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:-229, કિંમત:- ₹30/- આ વાર્તાલાપમ...Read more

લેખક:- ડૉ. મનસુખભાઇ પરસોત્તમભાઈ પટેલ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:-229, કિંમત:- ₹30/- આ વાર્તાલાપમાં શ્રી ઝીણાકાકા, આશ્રમની સ્થાપના વિશે, પૂ. શ્રીમોટા વિશે, આદરણીય શ્રી ભીખુકાકા વિશે, રંગૂનવાળા પરિવારના મોભી આદરણીય શ્રી કમુબા વિશે તથા પોતાના જીવનના પ્રસંગો વિશે ખુલ્લા મને વ્યક્ત થયા છે. Publication Year:- 2015 Read less

Oct 21, 2020
શ્રદ્ધા (Shradhdha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 324, કિંમત:- ₹...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 324, કિંમત:- ₹ 25/- શ્રદ્ધાની ઝીણવટભરી શાસ્ત્રીય સમજ આપતું આ પુસ્તક પૂજ્યશ્રીની અનુભવવાણીનો પડઘો છે. પૂજ્યશ્રી શ્રદ્ધાની મહત્તા વર્ણવતાં કહે છે, કે ઈશ્વરની કૃપાપ્રસાદી રૂપ શ્રદ્ધાના બળે જ એમનું જીવનઘડતર થયું છે. Publication year:- 1971 Read less

Oct 21, 2020
શેષ વિશેષ (Shesh Vishesh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન ,સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 168, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાનો રમણભાઈ અમીન સાથેનો સત્સંગ -1 Publication Year:- 1989

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન ,સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 168, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાનો રમણભાઈ અમીન સાથેનો સત્સંગ -1 Publication Year:- 1989 Read less

Oct 21, 2020